ધોળકા નગરમાં પ્રાંત અધિકારીશ્રીની કચેરી,વિભાગીય પોલીસ અધિકારીશ્રીની કચેરી,મામલતદારશ્રીની કચેરી,પેટા તિજોરી કચેરી,સબ રજીસ્ટ્રાર કચેરી,માર્ગ અને મકાન વિભાગ, પેટા વિભાગ કચેરી (પંચાયત અને સ્ટેટ),તાલુકા પંચાયત કચેરી,નર્મદા વિભાગની કચેરી,પોલીસ સ્ટેશન,પોસ્ટ ઓફીસ,ઉત્તર ગુજરાત વિજ કંપની લી. વિગેરે કચેરીઓ તથા દિવાની અને ફોજદારી કોર્ટ આવેલ છે. |